Welcome To Matrushree S.S.Govinda Foundation

શ્રી રામ વિદ્યાલય સ્કુલ આપનું હાર્દિક સ્વાગત કરે છે સાથે માતૃશ્રી એસ.એસ.ગોવિંદા ફાઉન્ડેશન સંચાલિત જે ગુણવત્તાસભર શિક્ષણ, સહાભ્યાસિક પ્રવૃત્તિઓ, પ્રવૃત્તિમંડળો, રમત-ગમત તેમજ વિદ્યાર્થી પરિવહન હેતુ ટ્રસ્ટ દ્વારા નિમ્નલિખિત સુવિધાઓ ઉપલબ્ધ કરાવામાં આવશે.

તારીખ ૧૫–૦૧–૨૦૧૨ ને રવીવારના રોજ શ્રી રામચંદભાઈ શંકરભાઈ ગોવિ... Read More...

UPDATED EVENTS

શિક્ષકદિનની ઉજવણી

તા.5-09-2018 ના રોજ  શાળામાં શિક્ષકદિન ઉજવાઈ ગયો.

...

જન્માષ્ટમી મહોત્સવ

તા.31-08-2018 ના રોજ શાળામાં જન્માષ્ટમી મહોત્સવ ઊજવાઈ ગયો.

...

રક્ષાબંધનની ઉજવણી

તા.25-08-2018 ના રોજ આપણી શાળામાં રક્ષાબંધનની ઉજવણી થઇ ગઈ.

...

LATEST NEWS

Principal Desk

 • શિક્ષકમાં શૈક્ષણિક ક્ષમતા તો હોવી જ જોઈએ પણ સાથે સાથે જીવન પ્રત્યેનો ઉચ્ચ આદર્શપૂર્ણ અભિગમ પણ હોવો જોઈએ. જે પુસ્તકમાંથી શીખી શકાતું નથી તે શિક્ષકના જીવન દ્વારા શીખી શકાય છે.

  ...
  - Principal

  Read More...

Trustee Message

 • અધતનબિલ્ડિંગમાં ટેકનોલોજીની સંપૂર્ણ અને પ્રતિબદ્ધ શૈક્ષણિક અને વહીવટીસ્ટાફ, આયોજનબદ્ધ કાર્ય અને બાળકોના ઉત્કૃષ્ઠ વિકાસ માટે સતત મથામણ જેસંસ્થામાં થાય છે તે સંસ્થા એટલે – ‘માતૃ શ્રી એસ.એસ .ગોવિંદા ફાઉન્ડેશન, પાલનપુર સંચાલિત શ્રી રામ વિદ્યાલય, ‘સત્યમ’ બાલમંદિર અને પ્રાથમિક શાળા, પાલનપુર તેમજ ...
  - Trusty

  Read More...