Home
Events List
અન્ડર 14 કબડ્ડી ભાઈઓ શાળાકીય રમતોત્સવ - 2023

Event Detail

અન્ડર 14 કબડ્ડી ભાઈઓ શાળાકીય રમતોત્સવ - 2023
9/18/2023 12:30:25 PM

શાળાકીય રમતોત્સવમાં આપણી શાળાના અન્ડર 14 ભાઈઓએ કબડ્ડી  સ્પર્ધામાં સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે. 

 

Latest News

Our Gallery