Welcome To Matrushree S.S.Govinda Foundation

શ્રી રામ વિદ્યાલય સ્કુલ આપનું હાર્દિક સ્વાગત કરે છે સાથે માતૃશ્રી એસ.એસ.ગોવિંદા ફાઉન્ડેશન સંચાલિત જે ગુણવત્તાસભર શિક્ષણ, સહાભ્યાસિક પ્રવૃત્તિઓ, પ્રવૃત્તિમંડળો, રમત-ગમત તેમજ વિદ્યાર્થી પરિવહન હેતુ ટ્રસ્ટ દ્વારા નિમ્નલિખિત સુવિધાઓ ઉપલબ્ધ કરાવામાં આવશે.

તારીખ ૧૫–૦૧–૨૦૧૨ ને રવીવારના રોજ શ્રી રામચંદભાઈ શંકરભાઈ ગોવિ... Read More...

UPDATED EVENTS

ઉત્તરાયણ પર્વની ઉજવણી

તા.11-01-2019 ના રોજ આપણી  શાળામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી થઇ ગઈ.

...

એન.આઈ.ગોવિંદા સ્પોર્ટ્સ ડે

તા.29 અને 30 ડિસેમ્બરના રોજ શાળામાં 'એન.આઈ.ગોવિંદા સ્પોર્ટ્સ ડે' ઊજવાઈ ગયો.

...

આનંદોત્સવ-2018

તા.22 ડિસેમ્બરના રોજ શાળામાં 'આનંદોત્સવ' કાર્યક્રમ ઊજવાઈ ગયો.

...

LATEST NEWS

Jan 16
નેચર એન્ડ એડવેન્ચર કેમ્પ - 2019 ...

તા.29-01-2019 થી તા.02-02-2019 સુધી ધોરણ- 1 ...

Principal Desk

  • શિક્ષકમાં શૈક્ષણિક ક્ષમતા તો હોવી જ જોઈએ પણ સાથે સાથે જીવન પ્રત્યેનો ઉચ્ચ આદર્શપૂર્ણ અભિગમ પણ હોવો જોઈએ. જે પુસ્તકમાંથી શીખી શકાતું નથી તે શિક્ષકના જીવન દ્વારા શીખી શકાય છે.

    ...
    - Principal

    Read More...

Trustee Message

  • અધતનબિલ્ડિંગમાં ટેકનોલોજીની સંપૂર્ણ અને પ્રતિબદ્ધ શૈક્ષણિક અને વહીવટીસ્ટાફ, આયોજનબદ્ધ કાર્ય અને બાળકોના ઉત્કૃષ્ઠ વિકાસ માટે સતત મથામણ જેસંસ્થામાં થાય છે તે સંસ્થા એટલે – ‘માતૃ શ્રી એસ.એસ .ગોવિંદા ફાઉન્ડેશન, પાલનપુર સંચાલિત શ્રી રામ વિદ્યાલય, ‘સત્યમ’ બાલમંદિર અને પ્રાથમિક શાળા, પાલનપુર તેમજ ...
    - Trusty

    Read More...